મુંબઈ, 9 મે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ઘણી ફિલ્મોના ગીતો અને અભિનય યાદગાર રહ્યાં છે, તે જ રીતે હિન્દી ફિલ્મોનાં કેટલાંક ડાયલોગ્સ પણ દર્શકોનાં મોંઢે થઈ ગયાં છે. મી. ઈન્ડિયાના મોંગેમ્બો હોય તે અભિનેતા રાજકુમાર હોય કે અમિતાભ બચ્ચન હોય. દરેક સુપરસ્ટાર અભિનેતાઓના પોતાની અદાથી બોલાયેલા ડાયલોગ્સ યાદગાર બની રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને ફિલ્મ 'શોલે' તો ડાયલોગ્સની ખાણ છે, જ્યાં હાથ નાંખો ત્યાંથી હીરો મળી આવે.
અનારકલી સલીમ કી મ્હોબ્બત તુમ્હે મરને નહીં દેગી ઔર હમ તુમ્હે જીને નહીં દેંગે પૃથ્વીરાજ કપૂર - મોગલ એ આઝમ - 1960 | |
કૌન કમ્બખ્ત હૈ જો બરદાસ્ત કરને કે લીયે પીતા હૈ. મેં તો પીતા હું કિ બસ સાંસ લે સકૂં દિલીપ કુમાર, દેવદાસ - 1955 | |
ચિનોય શેઠ, જીનકે ઘર શીશે કે હોતે હૈ, વો દૂસરો કે ઘરો મેં પથ્થર નહીં ફેંકા કરતે રાજકુમાર, વક્ત- 1965 | |
બાબૂ મોશાય, જિંદગી ઔર મોત તો ઉપરવાલે કે હાથ મેં હૈ જહાંપનાહ, જીસે ના આપ બદલ સકતે હૈ ઔર ના મેં. હમ સબ તો રંગમંચકી કઠપૂતલિંયા હૈ, જિનકી ડોર ઉપરવાલે કે હાથો મેં બંધી હૈ. કબ, કૌન, કૈસે ઉઠેગા યે, કોઈ નહીં બતા સકતા હૈ. હા હા હા હા હા. રાજેશ ખન્ના, આનંદ- 1971 | |
બસંતી ઈન કુત્તો કે સામને મત નાચના ધર્મેન્દ્ર, શોલે - 1975 | |
યે હાથ, હમ કો દે દે ઠાકુર અમજદ ખાન, શોલે | |
કિતને આદમી થે....સરદાર દો આદમી થે....બહોત અચ્છા.. વો દો ઔર તુમ તીન...બહુત નાઈન્સાફી હૈ.. અમજદ ખાન, શોલે | |
હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ. હા હા અશરાણી, શોલે, 1975 | |
સારા શહર મુજે લાયન કે નામ સે જાનતા હૈ અજીત, કાલીચરણ - 1976 | |
ડાબર શેઠ, મેં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા અમિતાભ બચ્ચન, દિવાર - 1975 | |
આજ ખુશ તો બહોત હોગે તુમ અમિતાભ, દિવાર - 1975 | |
આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેંક બેલેન્સ હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ અમિતાભ, દિવાર, 1975 | |
જાઓ પહેલે ઉસકા સાઈન લે કે આઓ જીસને મેરે હાથ પે યે લીખ દિયા કી, મેરા બાપ ચોર હૈ... ભાઈ તુમ સાઈન કરોગે યા નહીં અમિતાભ- શશી કપૂર - દિવાર | |
ડોન કો પકડના મુશ્કિલ હી નહીં, બલ્કે નામુમકિન હૈ અમિતાભ, ડોન - 1978 | |
મોંગેમ્બો ખુશ હુઆ અમરીશ પુરી, મિસ્ટર ઈન્ડિયા, 1987 | |
રિશ્તે મે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હે શહેનશાહ અમિતાભ, શહેનશાહ - 1988 | |
પુષ્પા, આઈ હેટ ટીયર્સ રાજેશ ખન્ના, અમર પ્રેમ, 1972 | |
કુત્તે કમીને મેં તેરા ખૂન પી જાઉંગા ધર્મેન્દ્ર , યાદો કી બારાત, 1973 | |
હમ જહાં ખડે હોતે હે લાઈન વહીં સે શુરૂ હો જાતી હૈ અમિતાભ, કાલિયા, 1981 | |
આઈ કેન ટોક ઈંગ્લિશ, આઈ કેન વોક ઈંગ્લિશ , બીકોઝ ઈંગ્લિશ ઈઝ એ વેરી ફની લેંગ્વેજ - નમક હલાલ, 1982 | |
જલી કો આગ કહતે હૈ, બુઝી કો રાખ કહતે હૈ ઔર ઉસ રાખ સે બને ઉસે વિશ્વનાથ કહતે હૈ શત્રુઘ્ન સિંહા, વિશ્વનાથ- 1978 | |
સાલા એક મચ્છર આદમી કો હિઝડા બના દેતા હૈ નાના પાટેકર, યશવંત , 1997 | |
કોઈ પ્યાર કરે તો તુમસે કરે, તુમ જેસે હો વેસે કરે, કોઈ તુમકો બદલ કર પ્યાર કરે, તો વો પ્યાર નહીં સોદા હૈ રિશી કપૂર, બોબી , 1973 | |
અદાલત મે મિલતી હૈ, તો સિર્ફ તારીખ પે તારીખ...તારીખ પે તારીખ સની દેઓલ, દામિની | |
દોસ્તી કા ઉસૂલ હૈ, મેડમ. નો થેંક્યૂ, નો સોરી મેંને પ્યાર કિયા, 1989 | |
બડે બડે શહેરો મેં એસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ શાહરૂખ ખાન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, 1995 | |
અગર મેંને એકબાર કમિટમેન્ટ કર દી તો ફિર મેં અપને આપ કી ભી નહીં સુનતા સલમાન ખાન, વોન્ટેડ- 2009 | |
થપ્પડ સે ડર નહી લગતા સહાબ, પ્યાર સે લગતા હૈ સોનાક્ષી સિંહા, દબંગ 2010 | |
જો મેં બોલતા હૂં, વો મેં કરતા હૂ ઔર જો મેં નહીં બોલતા વોં મેં ડેફીનેટલી કરતા હૂં અક્ષય કુમાર , રાઉડી રાઠૌર, 2012 |