લખનઉ, 26 માર્ચ
લખનઉમાં એક એવી પિચકારી વેચાઈ રહી છે, જેની કિંમત એક લાખ રૂપિયા સુધીની છે. તમે પણ જાણો એવું તો શું છે આ પિચકારીમાં. હકીકત એવી છે કે આ પિચકારી સામાન્ય ધાતુની નહીં બલ્કે ચાંદીની બનેલી છે. પહેલી વખત ચાંદીની પિચકારી બજારમાં ઉતારી છે. લખનઉના સરાફા બજારનાં સૌથી મોટા વ્યાપારી કૈલાશ ચંદ્ર જૈનની જ્વેલર્સની દુકાન છે. જૈનનાં કહ્યાં પ્રમાણે લગભગ એક ડઝન પિચકારીઓ વેચાઈ ચૂકી છે. અને લગભગ 20ના ઓર્ડર પણ પહેલેથી બુક થયેલાં છે. એક પિચકારી બનાવવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે. |
Wednesday, March 27, 2013
એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે આ પિચકારી
Monday, March 25, 2013
રાત્રે ઘુવડની જેમ જાગનારાં લોકો વધારે બુદ્ધિમાન હોય છે
લંડન, 25 માર્ચ
જૂની કહેવત છે કે રાત્રે જલદી સૂઈ જઈને સવારે વહેલા ઊઠનારાં બાળકો વધારે બુદ્ધિમાન બને છે, પરંતુ તાજેતરમાં થયેલી એક શોધનાં પરિણામોએ આ કહેવતને નકારી દીધી છે. સંશોધન મુજબ,રાત્રીનાં ઘુવડોની જેમ જાગનારા યુવાનો બીજા યુવાનોની સરખામણીમાં વધારે બુદ્ધિમાન અને વધારે સમજદાર હોય છે.
યુનિર્વિસટી ઓફ મેડ્રિડ દ્વારા કિશોરો પર થયેલાં સંશોધનમાં જણાયું હતું કે રાત્રીના જાગીને કામ કરનાર અને સવારે મોડા ઊઠનારા કિશોરો વહેલા ઊઠનારા કિશોરોની સરખામણીએ વધારે બુદ્ધિમાન હતા. વૈજ્ઞાનિક પરિણામમાં જાણી શકાયું છે કે ઉચ્ચ પદ અને સારાં વેતનવાળી નોકરીઓમાં મોટાભાગનાં એવાં લોકો કામ કરે છે જેઓ રાત્રીના જાગવાવાળા હોય છે. ધી ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ સવારે વહેલા જાગનાર કિશોરોને સ્કૂલમાં માર્ક્સ તો સારા મળે છે પરંતુ તેમના વિચાર મૌલિક હોતા નથી.
આ સંશોધન હેઠળ, લગભગ એક હજાર કરતાં વધારે કિશોરોએ ભાગ લીધો હતો. સવારે જલદી વહેલા ઊઠનારા અને રાત્રીનાં ઘુવડની જેમ જાગનારા વિદ્યાર્થીઓની સ્કૂલમાં રજૂઆત, મહત્ત્વપૂર્ણ વિષયોમાં શૈક્ષણિક યોગ્યતાનું મૂલ્યાંન કરવામાં આવ્યું હતું. સંશોધનકારોને જણાયું કે ચારમાંથી માત્ર એક વિદ્યાર્થી વહેલો ઊઠતો હતો, જ્યારે ૩૨ ટકા વિદ્યાર્થીઓ રાત્રીના જાગનારા વિદ્યાર્થી હતા જ્યારે બાકીના વિદ્યાર્થી આ બેમાંથી કોઈ પણ શ્રેણીમાં આવતા ન હતા. સંશોધન મુજબ, રાત્રીના જાગનારાઓનું સામાન્ય જ્ઞાન વધારે સારું હોવાનો અર્થ થાય છે કે તેની પાસે મૌલિક વિચાર છે, આથી તે ઉચ્ચ પદ અને ઊંચા પગારવાળી નોકરીઓ હાંસલ કરી શકે છે.
રાત્રે ઘુવડની જેમ જાગનારાં લોકો વધારે બુદ્ધિમાન હોય છે
લંડન, 25 માર્ચ
જૂની કહેવત છે કે રાત્રે જલદી સૂઈ જઈને સવારે વહેલા ઊઠનારાં બાળકો વધારે બુદ્ધિમાન બને છે, પરંતુ તાજેતરમાં થયેલી એક શોધનાં પરિણામોએ આ કહેવતને નકારી દીધી છે. સંશોધન મુજબ,રાત્રીનાં ઘુવડોની જેમ જાગનારા યુવાનો બીજા યુવાનોની સરખામણીમાં વધારે બુદ્ધિમાન અને વધારે સમજદાર હોય છે.
યુનિર્વિસટી ઓફ મેડ્રિડ દ્વારા કિશોરો પર થયેલાં સંશોધનમાં જણાયું હતું કે રાત્રીના જાગીને કામ કરનાર અને સવારે મોડા ઊઠનારા કિશોરો વહેલા ઊઠનારા કિશોરોની સરખામણીએ વધારે બુદ્ધિમાન હતા. વૈજ્ઞાનિક પરિણામમાં જાણી શકાયું છે કે ઉચ્ચ પદ અને સારાં વેતનવાળી નોકરીઓમાં મોટાભાગનાં એવાં લોકો કામ કરે છે જેઓ રાત્રીના જાગવાવાળા હોય છે. ધી ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ સવારે વહેલા જાગનાર કિશોરોને સ્કૂલમાં માર્ક્સ તો સારા મળે છે પરંતુ તેમના વિચાર મૌલિક હોતા નથી.
આ સંશોધન હેઠળ, લગભગ એક હજાર કરતાં વધારે કિશોરોએ ભાગ લીધો હતો. સવારે જલદી વહેલા ઊઠનારા અને રાત્રીનાં ઘુવડની જેમ જાગનારા વિદ્યાર્થીઓની સ્કૂલમાં રજૂઆત, મહત્ત્વપૂર્ણ વિષયોમાં શૈક્ષણિક યોગ્યતાનું મૂલ્યાંન કરવામાં આવ્યું હતું. સંશોધનકારોને જણાયું કે ચારમાંથી માત્ર એક વિદ્યાર્થી વહેલો ઊઠતો હતો, જ્યારે ૩૨ ટકા વિદ્યાર્થીઓ રાત્રીના જાગનારા વિદ્યાર્થી હતા જ્યારે બાકીના વિદ્યાર્થી આ બેમાંથી કોઈ પણ શ્રેણીમાં આવતા ન હતા. સંશોધન મુજબ, રાત્રીના જાગનારાઓનું સામાન્ય જ્ઞાન વધારે સારું હોવાનો અર્થ થાય છે કે તેની પાસે મૌલિક વિચાર છે, આથી તે ઉચ્ચ પદ અને ઊંચા પગારવાળી નોકરીઓ હાંસલ કરી શકે છે.
Sunday, March 24, 2013
હોળીમાં રાખો ત્વચાનુ ધ્યાન
24 માર્ચ
હોળીના કેટલાક દિવસો પહેલાથી જ લોકો રંગ, ફુગ્ગા તેમજ ગુલાલની ખરીદી કરવાની શરૂ કરી દેતા હોય છે. રંગથી રમતી વખતે બહુ જ મહત્વપૂર્ણ વાતો પર આપણું ધ્યાન જતુ નથી જે કરીને કેટલીક વખત ત્વચાની ગંભીર સમસ્યાઓ પણ થતી જોવા મળે છે. તમારી થોડી મજાક મસ્તી અને બેદરકારી તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે.
હોળી રમવાને કારણે ત્વચા પર થનારી સામાન્ય સમસ્યાઓ છે--
- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ચામડી ડ્રાય થવાને કારણે બહુ રાસાયણ દ્રવ્યો ત્વચાને અંદરથી જ નુકસાન પહોંચાડે છે. હોળીમાં
વાપરવામાં આવેલ રંગો દ્રારા રાસાયણ ત્વચામાં બળતરા,
- હોળી રમો પરંતુ સાવચેતી રાખો
- સારા ગુણવત્તા વાળા રંગોનો ઉપયોગ કરો.
- પરમેન્ટ રંગોથી દૂર રહો કારણકે તેમાં ડાઇ હોય છે.
- ગોલ્ડન તેમજ સિલ્વર રંગનો પ્રયોગના કરો
- રંગોથી એલર્જી પણ થઇ શકે છે.
- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળને પણ નુકસાન થાય છે.
હોળીના કેટલાક દિવસો પહેલાથી જ લોકો રંગ, ફુગ્ગા તેમજ ગુલાલની ખરીદી કરવાની શરૂ કરી દેતા હોય છે. રંગથી રમતી વખતે બહુ જ મહત્વપૂર્ણ વાતો પર આપણું ધ્યાન જતુ નથી જે કરીને કેટલીક વખત ત્વચાની ગંભીર સમસ્યાઓ પણ થતી જોવા મળે છે. તમારી થોડી મજાક મસ્તી અને બેદરકારી તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે.
હોળી રમવાને કારણે ત્વચા પર થનારી સામાન્ય સમસ્યાઓ છે--
- ચામડી પર બળતરા
- ડ્રાઇનેસ
- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ચામડી ડ્રાય થવાને કારણે બહુ રાસાયણ દ્રવ્યો ત્વચાને અંદરથી જ નુકસાન પહોંચાડે છે. હોળીમાં
વાપરવામાં આવેલ રંગો દ્રારા રાસાયણ ત્વચામાં બળતરા,
- હોળી રમો પરંતુ સાવચેતી રાખો
- સારા ગુણવત્તા વાળા રંગોનો ઉપયોગ કરો.
- પરમેન્ટ રંગોથી દૂર રહો કારણકે તેમાં ડાઇ હોય છે.
- ગોલ્ડન તેમજ સિલ્વર રંગનો પ્રયોગના કરો
- રંગોથી એલર્જી પણ થઇ શકે છે.
- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળને પણ નુકસાન થાય છે.
Thursday, March 21, 2013
બીબીસી ટીવી સેન્ટર- એક યુગ આથમ્યો
એક સમયે હજારો કર્મચારીઓથી ધમધમતું બીબીસીનું ટેલિવિઝન સેન્ટર અત્યારે સાવ નિર્જન અને ભેંકાર બની ગયું છે.
આ ટીવી સેન્ટરને ૨૯મી જૂન, ૧૯૬૦ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, હવે બીબીસીનું સમગ્ર સંચાલન લંડનમાં ઓક્સફર્ડ સર્કસ ખાતે આવેલાં નવાં હેડક્વાર્ટર ખાતેથી કરવામાં આવશે. છેલ્લાં ૫૩ વર્ષથી બીબીસીનું ટીવી સેન્ટર ૨૪ કલાક ધમધમતું રહેતું હતુંું. બીબીસીએ તેનાં ટીવી સેન્ટરને વેચવાની જાહેરાત વર્ષ ૨૦૦૭માં જ કરી દીધી હતી.
દુનિયાના સૌથી મોટા ટીવી સ્ટુડિયો પશ્ચિમ લંડનના વ્હાઇટ સિટીમાં આવેલા બીબીસી ટીવી સેન્ટરને હંમેશાં માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
પ્રસિદ્ધીનું પ્રથમ સોપાન
બીબીસી ટેલિવિઝન સેન્ટરનાં વેચાણની સાથે જ એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આ ટેલિવિઝન સેન્ટરમાં તૈયાર કરેલા કાર્યક્રમ દ્વારા બીબીસીએ સમગ્ર યુરોપ અને દુનિયામાં ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું. બીબીસી ટીવી સેન્ટરમાં બ્લૂ પીટર, મોન્ટી પાયથોન્સ ફ્લાઇંગ સર્કસ, ધ જનરેશન ગેમ, ટોપ ઓફ પોપ્સ, ડોક્ટર હુ એન્ડ સ્ટ્રિક્ટલી કમ ડાન્સિકની અત્યંત લોકપ્રિય ટીવી શ્રેણીઓનું રેર્કોડગ કરવામાં આવ્યું હતું.
નિર્માણ
૧લી એપ્રિલ ૧૯૪૯ના રોજ તે સમયના બીબીસી ટેલિવિઝન ર્સિવસના મુખ્ય અધિકારી નોર્મન કોલિન્સે નવું ટીવી સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. વોલડોર્ફ હોટેલમાં યોજાયેલા ટેલિવિઝન સોસાયટીના ર્વાિષક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે શેફર્ડ બુશ ખાતે આ નવું સેન્ટર બાંધવામાં આવશે. આ સમયે બીબીસીનું ટ્રાન્સમિશન એલેક્ઝાન્ડર પેલેસ અને લાઇમ ગ્રોવ સ્ટુડિયોમાંથી કરવામાં આવતું હતું.
બીબીસી ટીવી સેન્ટરની મહત્ત્વની હકીકતો
નોર્મન કોલિન્સે કરેલી જાહેરાતનાં ૧૧ વર્ષ બાદ બીબીસી ટેલિવિઝન સેન્ટરની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી.
૧૪ એકર વિસ્તારમાં ફેલાયેલાં ટીવી સેન્ટરમાં પાંચ મુખ્ય બિલ્ડિંગ્સ આવેલાં છે. મુખ્ય બિલ્ડિંગનાં બાંધકામ બાદ પણ નવાં બિલ્ડિંગ બનાવવાનું ચાલુ રખાયું હતું.
ગ્રાનાડા સ્ટુડિયો બાદ તે બ્રિટનનો સૌથી જૂનો ટેલિવિઝન સ્ટુડિયો હતો.
ટેલિવિઝન સેન્ટરમાં ૧૫ મુખ્ય સ્ટુડિયો અને અન્ય ૧૦ ન્યૂઝ બુલેટિન સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા.
બીબીસીના ટેલિવિઝન સેન્ટરમાં વીજપુરવઠો ખોરવાઈ જવાને કારણે અનેક વખત પ્રસારણ અટકાવવાનો વારો આવ્યો હતો.
ટીવી સેન્ટરમાં ૧૯૬૦માં ગ્રીકમાં સૂર્ય તરીકે પૂજાતા હેલિઓસ દેવની ર્મૂિત મૂકવામાં આવી છે. આ ર્મૂિતની નીચે ટેલિવિઝનના બે મહત્ત્વના ઘટક તત્ત્વ તરીકે અવાજ અને વિઝનની મૂર્તિ પણ મૂૂકવામાં આવી છે.
માર્ચ ૨૦૦૧માં એક કાર બોમ્બ વિસ્ફોટમાં બિલ્ડિંગના કેટલાક ભાગને નુકસાન થયું હતું. આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, આઇરિશ નાગરિકોએ આ હુમલો કર્યો હતો.
હેરિટેજ લિસ્ટિંગ
બીબીસી ટેલિવિઝન સેન્ટરના કેટલાક ભાગોનો સમાવેશ હેરિટેજમાં કરાયો હતો. આ ભાગોમાં મુખ્ય ગોળાકાર બિલ્ડિંગ, મુખ્ય બિલ્ડિંગ અને જૂની કેન્ટીનનો સમાવેશ થતો હતો.
ડિઝાઇન
શરૂઆતમાં તેને માત્ર ૬ એકરના વિસ્તારમાં જ બનાવવાનો પ્લાન હતો, જ્યારે હકીકતમાં તેનું નિર્માણ થયું ત્યારે નિર્ધારિત વિસ્તાર કરતાં બમણી જગ્યામાં તે બનાવવામાં આવ્યું હતું. ૯ મિલિયન પાઉન્ડમાં આ સમગ્ર બાંધકામ કરવાનો અંદાજ મુકાયો હતો. આ ટીવી સેન્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ હિગ્સ એન્ડ હિલને આપવામાં આવ્યો હતો, જેણે બાદમાં લંડન સ્ટુડિયોનું પણ નિર્માણ કર્યું હતું.
હવે શું ?
પશ્ચિમ લંડનમાં આવેલાં બીબીસીનાં ઐતિહાસિક ટેલિવિઝન સેન્ટરનો સોદો ૨૦૦ મિલિયન પાઉન્ડમાં પાર પાડવામાં આવ્યો હતો. લંડનના બીબીસી ટેલિવિઝન સેન્ટરને હવે હોટેલ, ફ્લેટ્સ, સિનેમાઘર અને ઓફિસમાં ફેરવી દેવામાં આવશે. બીબીસી કર્મચારીઓ જે બિલ્ડિંગને 'ડગનટ' તરીકે ઓળખતા હતા તે વર્તુળાકાર ઇમારતને હોટેલ અને એપાર્ટમેન્ટમાં ફેરવી દેવાશે જ્યારે સ્ટુડિયો ૧, ૨ અને ૩નું પુનઃનિર્માણ કરાશે. બીબીસી સેન્ટરનાં અન્ય બિલ્ડિંગ્સમાં ઓફિસ અને રહેવાનાં ઘર બનાવાશે.
Friday, March 15, 2013
Amazing Underwater Rollercoaster In Japan
You can find this amazing rollercoaster at the Cosmo Land amusement park in Yokohama, Japan. The Vanish rollercoaster features a terrifying and exciting drop into an underwater tunnel. It looks as if the riders are plunging straight into a giant pool, with water splashing up around them as they dive in. This ride is definitely not for the faint of heart!
Rebekah is a graphic design student living in South Carolina obsessed with all things design, technology, and J. Crew. When she’s not frantically working on projects for class, you can usually find her drinking large amounts of coffee with her laptop close beside. 06 more images after the break...
Wednesday, March 13, 2013
એરઇન્ડિયાની ટ્રેનનાં ભાડાંમાં જ પ્રવાસની ઓફર
નવી દિલ્હી, તા 13
એરઇન્ડિયાએ ૬૦ દિવસની એડવાન્સ ફેર ઓફર કરીને મુસાફરોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારી માલિકીની એરઇન્ડિયાએ વેકેશન માટે મુસાફરીની ૬૦ દિવસની એડવાન્સ ટિકિટ ખરીદસ્કીમ શરૂ કરી છે જેના ભાવ એરકન્ડિશન્ડ ટ્રેનભાડાં જેટલા રહેશે. ૬૦ કે તેથી વધુ દિવસો બાદ શરૂ થનાર મુસાફરી માટેની એડવાન્સ પરચેઝ ફેર ટિકિટ વેચાણ માટે એરઇન્ડિયા દ્વારા સંચાલિત વિવિધ રૂટ પર બુધવારથી પ્રાપ્ય છે.
એરઇન્ડિયાએ ૬૦ દિવસની એડવાન્સ ફેર ઓફર કરીને મુસાફરોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારી માલિકીની એરઇન્ડિયાએ વેકેશન માટે મુસાફરીની ૬૦ દિવસની એડવાન્સ ટિકિટ ખરીદસ્કીમ શરૂ કરી છે જેના ભાવ એરકન્ડિશન્ડ ટ્રેનભાડાં જેટલા રહેશે. ૬૦ કે તેથી વધુ દિવસો બાદ શરૂ થનાર મુસાફરી માટેની એડવાન્સ પરચેઝ ફેર ટિકિટ વેચાણ માટે એરઇન્ડિયા દ્વારા સંચાલિત વિવિધ રૂટ પર બુધવારથી પ્રાપ્ય છે.
આગામી ઉનાળુ વેકેશનની રજાઓમાં મુસાફરોને ટ્રેનનાં ભાડામાં વિમાનની મુસાફરી કરવા આકર્ષવા આ સ્કીમ શરૂ કરવામાં આવી છે તેમ એરઇન્ડિયાના સ્પોકપર્સને જણાવ્યું હતું. ઓલ-ઇન્ક્લુઝિવ ૬૦-દિવસ એડવાન્સ ટિકિટ ખરીદીનું ભાડું દિલ્હી-મુંબઇ સેક્ટરનું રૂપિયા ૩,૯૮૧ અને દિલ્હી-લખનૌ રૂટનું ૨,૫૬૬ થશે. અવી ટિકિટોનું વેચાણ ટ્રાવેલ એજન્ટસ, ઓનલાઇન ટ્રાવેલ એજન્ટસ,એરઇન્ડિયા વેબસાઇટ અને બુકિંગ ઓફિસો પરથી ૧૫મી મે આસપાસ શરૂ થઇ જશે.
ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ એપ્રિલનાં અંતથી શરૂ થશે ?
ડ્રીમલાઇનર વિમાનોના કાફલામાં બેટરી-ફાયર પ્રોબ્લેમ નક્કી કરવાની બોઇંગની યોજનાને અમેરિકન એવિએશન નિયામકે મંજૂર કરતાં એર ઇન્ડિયાએ એવી વ્યક્ત કરી છે કે બંધ કરી દેવાયેલી ડ્રીમલાઇનરની ફ્લાઇટ્સ આગામી એપ્રિલના અંતથી ફરી શરૂ થઇ જશે.
Seven Wonders of the Underwater world
Many lists have been made touting the seven wonders of one thing or another but one list that still needed to be created was a list describing the Top Seven Wonders of the Underwater World. In 1989, CEDAM International, an international diving association, decided to write up their own list describing what they thought were the most spectacular underwater sites in the world. And the 7 wonders of the underwater world includes, after the break...
01. The Galapagos Islands - Ecuador
Located in the Pacific Ocean, west of Ecuador are the Galapagos Islands. The islands sprouted from the earth’s crust from a sub oceanic lava vent on the ocean floor. The relatively new volcanic geology created a habitat rich with flora, fauna, and animal life that have been studied and admired by numerous travelers, scientists, and nature-lovers from all over the world.
02. The Northern Red Sea - Jordan
Some of the most beautiful coral reefs in the world are located in the Northern Red Sea. Considered by some to be the underwater “Garden of Eden,” this reef has some of the most diverse sea life in the world. Located in the Indian Sea between Asia and Africa, the Northern Red Sea spreads out over 169,000 square miles. More than 70 species of hard coral, 30 species of soft coral, over 500 species of fish including hundreds of additional marine life species classified as invertebrate call this reef home.
03. Palau - Philippines
Palau is an island nation located about 500 miles from the Philippines. Some of the most beautiful fish in the world live in these reefs. More than 350 species of hard corals, 200 species of soft corals, 300 species of sponges, and 1,300 species of reef fish call this coral reef home.
04. Lake Baikal - Russia
Lake Baikal is the second most voluminous fresh water lake in the world. Located in Siberia, Russia, the lake has an average depth of 2,442 ft and contains roughly 20% of the world’s surface fresh water. At 25 million years old and with a depth of 2442ft makes this lake the oldest and deepest lake in the world.
05. The Great Barrier Reef - Australia
The only living thing that can be seen from outer space that is larger than the Great Wall of China is the Great Barrier Reef, the largest coral reef system in the world. Located in Australia, this reef system is composed of 2,900 individual reefs and 900 islands making it 1,600 miles in length. The overall structure of the reef is composed of billions of tiny organisms, known as coral polyps. Along with the ocean, the reef creates a habitat that supports a great diversity of sea life, some of which are endangered. Because of the vast beauty of the Reef, people find it very appealing to visit thus bringing many tourist dollars to the area, which help to put in place protective measures to hopefully protect this valuable wonder for many generations to come.
06. The Deep Sea Vents - Ecuador
Deep Sea Vents otherwise known as hypothermal vents, are fissures along the ocean floor that release superheated water from below the Earth’s crust. The hot water is saturated with dissolved minerals from the crust, mostly sulfides, which crystallize to create a chimney-like enclosure around each vent. When the superheated water in the vent reaches the frigid ocean water, many minerals are released, creating the distinctive black color. The metal sulfides that are deposited can become massive sulfide ore deposits in time. The Deep Sea vents were first discovered in 1977 near the Galápagos Islands by the National Oceanic and Atmospheric Administration. They are found to exist in both the Pacific and Atlanta Ocean at an average of 2100 meters deep.
07. The Belize Barrier Reef - Belize
The second largest reef system in the world is the Belize Barrier Reef. Located on the coast of Belize, this reef is considered to be one of the best spots in the world to dive and snorkel. It is over 186 miles long and is part of the larger Mesoamerican Barrier Reef System that stretches from Cancun all the way to the Honduras, for a total of 560 miles. Only
Sunday, March 10, 2013
એશિયામાં સ્થિરતા માટે ભારત મહત્ત્વનું : US
વોશિંગ્ટન, તા. ૧
આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા માટે ભારતની ભાગીદારી જરૂરી
દુનિયાના દેશો અને ખાસ કરીને એશિયાઈ દેશો પ્રત્યે બેવડી નીતિ ધરાવતા અમેરિકાનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાના સંરક્ષણપ્રધાન બનવા માટે નક્કી મનાતા હેગલ દ્વારા પાકિસ્તાનને પરેશાન કરવા માટે ભારત પર આરોપ મુકાયા હતા ત્યાં બીજા એક સાંસદ દ્વારા હવે ભારતનાં વખાણ કરવામાં આવ્યાં છે.
એક તરફ હેગલે ભારતની પ્રતિષ્ઠાને ખરડવાનો સભાન પ્રયાસ કર્યો છે ત્યાં અમેરિકી સાસંદ ટેડ પો ભારતને મનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.અમેરિકામાં ભારતીય રાજદૂત નિરુપમા રાવ સાથેની એક મુલાકાત દરમિયાન વરિષ્ઠ અમેરિકી સાસંદ ટેડ પોએ સપ્ટેમ્બર ૨૦૧૨માં તેમણે કરેલા ભારતપ્રવાસ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઊર્જા ક્ષેત્રે આગામી સમયમાં ભારતની અને અમેરિકાની ભાગીદારી સારી સાબિત થશે. એશિયાઈ દેશોમાં આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા લાવવા માટે ભારત મહત્ત્વનું અંગ છે.
ભારત સિવાય એશિયાઈ દેશોમાં સ્થિરતા અને શાંતિ લાવવાં અશક્ય છે, તે સિવાય તેમણે રાવ સાથે આતંકવાદ અને તેમાં જરૂરી સહાય તથા છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા અને ભારતના સંબંધોને લગતા ઘટનાક્રમ અંગે પણ વાતચીત કરી હતી. ટેડ પોએ જણાવ્યું કે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને વિકાસ બાબતે અમેરિકા ભારતને પોતાનું મહત્ત્વનું ભાગીદાર માને છે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે રાવે ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકી રાજ્યોના ગવર્નરો ભારતીય અમેરિકાની ભાગીદારીને મજબૂત બનાવવા અને વિસ્તારવા માટે નવી તકો તપાસતાં રહે છે અને તેના માટે વારંવાર ભારતના પ્રવાસ પણ કરતા રહે છે.
ટેડ પોની પાસે કોંગ્રેસની અનેક મહત્ત્વની સમિતિઓ કામ રે છે. તેઓ વિદેશી બાબતોની સમિતિમાં સ્થાન ધરાવે છે જ્યાં આતંકવાદ, વેપાર વગેરે બાબતો પર અમેરિકાની નીતિઓ પર ચર્ચાવિચારણા થાય છે.
અમેરિકાના મતે ભારત અફઘાનિસ્તાન, રશિયા સહિત અનેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પરિણામે અફઘાનિસ્તાનમાં નાટો દળોની વિદાય બાદ શાંતિ જાળવી રાખવા ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતે મવાળવાદી તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે વાટાઘાટો માટે પ્રયાસ કર્યા હતા. ભારતીય મિશન અફઘાનિસ્તાનને ત્રાસવાદી શાસનમાંથી બહાર લાવવા સતત કાર્યરત છે.
|
બેન્કલોન નહિ ભરનાર લોકોના ફોટો હવે અખબારોમાં છપાશે
નવી દિલ્હી, તા. ૧૦
SBIએ ડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરી
બેન્કો પાસેથી જંગી રકમની લોન લઈને તે પરત નહિ કરવાના કિસ્સા હમણા વધી રહ્યા છે ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આવા લોનડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરવામાં આવી છે,જે લોકોએ બેન્કની લોન ભરવામાં ઠાગાઠૈયા કર્યા હશે તેમનાં નામ,સરનામાં અને ફોટો હવે અખબારોમાં પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેન્કો લોન લેનારાઓને નોટિસ બજાવે તે પછી ૧૫ દિવસમાં જો લોન પરત કરવાનાં પગલાં ન લેવાય તો તેવા કિસ્સામાં ગેરંટરનો ફોટો તેમજ નામ અને સરનામું અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જે લોકો જાણી જોઈને બેન્કલોન ચૂકવતા નથી તેવાં લોકોના ફોટો અને અન્ય વિગતો તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પ્રસિદ્ધ કરવાનો કેટલીક બેન્કોએ નિર્ણય લીધો છે. સ્ટેટ બેન્કે નવી દિલ્હીમાં આવા પાંચ ડિફોલ્ટર્સના ફોટા અને વિગતો જાહેર કરી છે. લોન લેનારાઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં વધુ વંચાતાં અને વેચાતાં અખબારોમાં આવી વિગતો જાહેર કરાશે.
જેઓ પાસે પૂરતા પૈસા છે પણ જાણી જોઈને લોન પરત કરતા નથી કે હપ્તા ચૂકવતા નથી તેવાં લોકોને આરબીઆઈના નિયમો મુજબ લોન ચૂકવવામાં કસૂરવાર જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક દ્વારા આવા ડિફોલ્ટર્સ નક્કી કરવા અને તેમની વિગતો જાહેર કરવા માર્ગરેખાઓ જાહેર કરવામાં આવી હતી, જે લોકો રૂ. ૨૫ લાખથી વધુ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય તેવાં લોકોનાં નામ, સરનામાં અને ફોટો જાહેર કરવા બેન્કોને કહેવાયું હતું.
Sunday, March 3, 2013
Rebuilding The Titanic
The Titanic time warp: We knew it was being rebuilt, but as these amazing new designs show, it really WILL be 1912 all over again
- Professor Clive Palmer unveiled plans for a Titanic II
- He is determined that the project will happen despite the difficulty
- The ship is thought to cost up to £400million to build
- It will include an antique gymnasium, smoking room, a radio room and three classes of berths
Yesterday at The Ritz hotel in London, the Professor Clive Palmer show rolled into town. And what a show.
He is still relatively unknown in this country, but surely not for long. For Prof Palmer is the Australian businessman who is going to bring back the Titanic... or at least a modern-day replica of it.
Unveiling his plans for Titanic II, the ebullient mining magnate insisted the new ship will set sail in 2016, and dismissed his doubters with a single word.
ઓલ વિમેન બેંક નવેમ્બરમાં કાર્યરત થશે
નવી દિલ્હી, તા. ૩
- શરૂઆતમાં દેશનાં મહત્વનાં ક્ષેત્રોમાં કુલ છ બ્રાન્ચ શરૂ કરાશે
- માર્ચના અંત સુધીમાં બેંકની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે
યુપીએ સરકાર દ્વારા બજેટસત્રમાં જાહેર કરાયેલી ઓલ વિમેન બેંક હકીકતમાં પરિણમશે તેવી શક્યતા પ્રબળ બની છે. નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું કે સરકાર દ્વારા નવેમ્બર મહિના સુધીમાં જ ઓલ વિમેન બેંક કાર્યરત કરી દેવામાં આવશે. શરૂઆતના તબક્કે દેશના મુખ્ય ક્ષેત્રોમાં એટલે કે ૬ ક્ષેત્રોમાં બ્રાન્ચ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા કરાયેલી તૈયારી પ્રમાણે શરૂઆતના તબક્કે દેશના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, મધ્ય, ઉત્તર અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં એક એક બ્રાન્ચ શરૂ કરી દેવાશે.
મહિલા બેંક ચાલુ કરવાનો પ્રસ્તાવ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા કરાયો હતો કે કેમ તે અંગે ચિદમ્બરમે જવાબ આપવાનું ટાળ્યું હતું, તેમ છતાં તેમણે જણાવ્યું કે જયપુર અધિવેશન દરમિયાન અમે મહિલાઓની અલાયદી બેંક અંગે વિચાર્યું હતું. આ અંગે સંપૂર્ણપણે મારા વિચારો અને ઉદ્દેશોને રજૂ કરાયા હતા, તેને સમર્થન મળતાં જ મારા દ્વારા આ વિચારને અમલમાં મૂકીને મહિલાઓ માટે નેશનલ બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી.
આ મહિનાના અંત સુધીમાં આ ક્ષેત્રના તમામ માંધાતાઓની મદદથી મહિલા બેંક અંગેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. હું આ બ્લૂપ્રિન્ટને શક્ય એટલી ઝડપથી તૈયાર કરાવીને મને મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યો છું. મને આશા છે કે માર્ચ મહિના સુધીમાં બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે અને અમે તેના પર આગળ કામ કરવા લાગીશું. આ બેંક માટે અને પ્રારંભિક ૧,૦૦૦ કરોડનાં ફંડની પણ જોગાવાઈ કરી છે.
Friday, March 1, 2013
Chidambaram presents Budget 2013 in Parliament: highlights
New Delhi: Finance Minister P. Chidambaram today prefaced
his much anticipated budget 2013 proposals by spelling out what he called his
government's mantra: "higher growth leading to inclusive, sustainable
development".
Budget 2013-14 caps an intensive seven-month campaign by the energetic Mr Chidambaram, who was appointed last August, to turn around the fortunes of Asia's third-largest economy after years of policy drift and global economic turmoil.
Here are the highlights of his speech:
- Surcharge
of 10% on persons whose taxable income exceeds Rs. 1 crore
- The current slabs were introduced last year. Hence, there is no
case of revision, says Chidambaram
- Tax
Administraion Reforms Commission to be set up to review tax laws
- TDS of 1 per cent on land deals over Rs. 50
lakh
- I
belive there is a little bit of the spirit of Mr Azim Premji in every
affluent tax payer, says Chidambaram
- Faced
with huge fiscal deficit, India had no choice but to rationalise expenditure
- India
faces challenge of getting back to its potential growth rate of 8 pct
- India
must unhesitatingly embrace growth as highest goal
- Excise duty on certain SUVs hiked to 30 per cent
- Specific excise duty on cigarettes increased by 18 per cent
- On mobile phones priced at more than Rs.
2000, excise duty hiked to 6 per cent
- Only
China and Indonesia growing faster than India
- Plan
expenditure pegged at Rs.
555,322 crore
- Non-plan
expenditure pegged at Rs.
11,09,975 crore for 2013-14
- Revised
estimate for total expenditure is Rs. 14.3 trillion in 2012/13, which is 96 pct of
budget estimate
- India's
greater worry is the current account deficit - will need more than $75
billion this year and next year to fund deficit
- Food
inflation is worrying, will take all steps to augment supply side
- Government
has decided to constitute a regulator for the road sector
- 3000
km of road projects to be awarded in the first six months
- Refinancing
capacity of SIDBI increased to Rs. 10,000 cr from Rs. 5,000 cr for MSMEs
- Household
sector must be incentivised to save in financial instruments rather than
gold
- Person
taking a loan for his first home during the period 2013-14 will be
entitled to an additional deduction of Rs. 1 lakh
- Excise rate, service tax rate unchanged
- Allocation
to defence spending up 4.5 per cent at Rs. 2.03 trillion
- Cabinet
committee on investment set up to monitor stalled projects and guide
decision making
- Govt
committed to food security bill. Rs. 10,000 crore set apart for expenditure likely
under the Act
- Clean
drinking water and sanitation to get Rs. 15,260 crore
- Rs. 1,400 crore to set up water
purification plants to fight fluoride affected areas
- Oil
and gas policy will be reviewed and changed from a profit-sharing
structure to a revenue sharing structure
- Natural
gas pricing policy will be reviewed
- NELP
projects that were stalled will be cleared
- A
PPP policy framework is being devised with Coal India as a partner to
provide coal to power producers. The Coal Ministry is working on it.
- Non
tax benefits to SME units to remain for 3 years after they outgrow from
the category
- SIDBI's
refinancing capacity increased to Rs. 10,000 crore
- PSU
banks to get Rs.
14,000 capital infusion in FY14
- Proposal
to set up India's first women's bank as a PSU bank; initial capital to be Rs. 1,000 crore
- Company
investing Rs. 100
crore or more between now and 2015 will be entitled to deduct an
investment allowance of 15 per cent in addition to depreciation
- 2
new ports to be set up in West Bengal and Andhra Pradesh
- Insurance
companies can open branches in Tier II cities without prior approval of
IRDA
- KYC
of banks will be sufficient to acquire insurance policies, banks to act as
brokers
- The
Insurance Law Amendment Bill and the PFRDA Bill are before the House, hope
it gets passed in this session, says Chidambaram
- FY13 fiscal deficit estimated at 5.2 per cent; FY14 fiscal deficit
estimated at 4.8 per cent
- A
proposal to amend the SEBI Act to strengthen the regulator is under
consideration, says the Finance Minister
- 10
per cent stake or less will be treated as FII, and stake of more than 10
to be treated as FDI
- Nirbhaya fund set up with an allocation of Rs.
1,000 crore set up to ensure safety and security of women
- FIIs
can participate in Exchange Traded Currency Derivatives
- Chidambaram:
Rs.
6,275 cr allocated to Ministry of Science and Technology; Rs. 5,880 cr to Department of
Atomic Energy
- All
cities with population of more than 1 lakh to be covered with FM radio
services
- 11
lakh beneficiaries have received benefit under Direct Benefit Transfer
scheme: FM
- Rs. 5,87,082 crore to be
transferred to states under share of taxes and non-plan grants in 2013-14,
says FM
- Rs. 532 crore to make post
offices part of core banking
- National
Institute for Sports to train coaches to be set up at Patiala at a cost of
Rs. 250
crore
- Grant
of Rs. 100
crore each to AMU (Aligarh), BHU (Varanasi) and TISS (Guwahati) and
INTACH.
- By
2025 we can become a $5 trillion economy. What we can become...the choice
is ours, says Chidambaram
- Import
duty on rice bran oilcake withdrawn
- No
change in basic customs duty rate of ten per cent and service tax rate of
12 per cent
- Direct
Taxes Code (DTC) bill to be introduced in current Parliament session: FM
- No
change in peak rate of customs duty for non-agriculture products
- Modified
GAAR norms to be introduced from April 1, 2016
- Commodities
transaction tax levied on non-agriculture
- Commodities
futures contracts at 0.01 per cent: FM
Subscribe to:
Posts (Atom)