Saturday, May 26, 2012

I LOVE MY FATHER .......

કોઈપણ  વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ  પણ માતાના મહત્વ વિશેજ  વધારે કહે  છે, દેવ-દેવીઓએ પણ  માતાના જ ગુણગાન ગયા છે.
લેખકો-કવિઓ એ પણ માતાના ખુબવખાણ કર્યાં  છે. સારી  વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું  નથી.કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને  મારઝૂડ કરનારા જ હોયછે....આવા  પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું  છે? પિતાના  ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું  ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
” આપણાંનસીબના  કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
  તેમનો  દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે  પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે.
સંતાનો  ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા  દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી  કરી લેશે.
  ઘણીવાર  તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
  રોજ  આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.
  પણ  જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી  ભૂલી જઈએ છીએ ?
  નોકરી  માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી  ને ખેતી કામ  કરતા પણ મેં જોયેલા  છે
  અને  કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને  ...
બધાની  સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને  ડુસકા ભરે છે તે પિતા હોય છે.
  માતા  રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ  પામે છતાં આપણાં  પિતા રડી શકતા નથી,  કારણકે નાના  ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા  મૃત્યુ પામેતોપણ પિતા  રડી શકતા નથી.
  કારણકે  બહેન ને આધાર આપવાનો હોય છે.
  પત્ની  અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ  પણ પિતા એજ  કરવાનું હોય છે.
પિતા માંદા  પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી.
તે  માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી  દેશે તો શું કરવું  તેનો ડર લાગે છે?
કારણકે  દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં  આવકનું બીજું કોઈપણ  સાધન હોતું નથી.
પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ  અપાવે છે.
  ખેંચ  ભોગવીને પણ બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા  મોકલેછે,
  પણ  કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે  પરમીટરૂમ  માં
પાર્ટીઓ આપે  છે
  અને જે  પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
કોઈપણ  પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે  કારણકે બાજુમાં લે  છે, વખાણ  કરે છે, આશિષ  આપે છે, પણ  ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના  ધ્યાનમાં રહેતા નથી.
બાળક  આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની  લોબીમાં અસ્વસ્થ થઈને  આમ થી  તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું  નથી.

દેવકી-યશોદા  ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર  બાળકને સુરક્ષિત પણે  લઇ જનારા વાસુદેવને પણ મહત્વ  આપીએ.

  રામ એ  કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને  મૃત્યુ પામ્યા તે  પિતા દશરથ હતા..

  કોઈપણ  સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ  મરણ ના પ્રસંગે પિતાએજ જવું  પડે છે.
  પિતા  શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી  ગરીબ ઘરમાં આપી  હશે
  તો ભલે  ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે  ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે....
  યુવાન  દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા  હોય છે.
દીકરા  ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને  પરણાવવા માટે ઠેક  ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,  ઘરના  લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા  કેટલા ગ્રેટ હોય છે  ખરુંને ?
આ બધા  જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી  જોયા છે હજુ પિતા  વિષે ધણું બધું લખી શકાય છે .
બસ હવે  વધુ કઈ નહિ લખી શકું ......I LOVE MY FATHER  .......
    કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ  કરવા નું  કહે
              તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી  પકડું ...
              જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે
            જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામે જતા  અટકાવશે,
                તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....

Tuesday, May 15, 2012

Silence & The World Around U



"Silence is Seeing Only U outside U & not any Other."

There is No Other, Other than U.

Other is Only what U Hold the Other to be.

So it is U. 

As U See No Other, there is No Dealing No Leading Only Creating.

As U See No Other, there is No Presenting, Pursuing, Performing or Possessing only Purifying.

There is No Appearing, No Asserting only Aligning.

No Opinion only Oneness.

No Intention only Inclusion.

No Purpose only Peace.

No Hassle only Harmony.

No Separation only Spirit.

No Body only Being.

No Doing only Developing.

No Showing only Sharing.

No Jealousy only Joy.

No Conflict only Celebration.

Friday, May 11, 2012

Know How use Mobile Phone

Private Organizations

Famous Tea-Rajkot

Playful Silence


Can You Play a Game (Live Life)without being Disturbed by anyone or Bothered by Result?

If So U R in Silence. 

Silence is the Space of Being Undisturbed in Your Play. 

Play Leaves U with Learning.

Performance Leaves U with Winning or Losing. 

Learning & not Winning or Losing betters Ur Game.  

Wednesday, May 9, 2012

Real Fascinating Historical Photos.- India


 
Click here to join nidokidos
15th August 1947, First News Paper of INDEPENDENT INDIA
 
Click here to join nidokidos
DAIRY MILK CHOCOLATE 1905 TO 1999
Click here to join nidokidos
Stalin, Lenin and Trotsky
 
Click here to join nidokidos
An Awesome paint of Leonardo da vinci
 
Click here to join nidokidos
The front page of the April 16, 1912 evening edition of the Boston Globe, detailing the Titanic Disaster is shown
 
Click here to join nidokidos
The Elephant Rock - 1858
 
Click here to join nidokidos
Star Cinema ( now at Pakistan ) 1943
 
Click here to join nidokidos
Shooting-the-mgm-lion-logo-in-1924
 
Click here to join nidokidos
Incomplete Howrah bridge 1935
 
Click here to join nidokidos
Howrah Bridge under construction... 1942...
 
Click here to join nidokidos
HOWRAH BRIDGE
 
Click here to join nidokidos
Calcutta bus stand near Howrah bridge, most likely on the Howrah station side of the Hooghly River 1944
 
Click here to join nidokidos
view of the hoogly river at 1880
 
 
Click here to join nidokidos
Last time Netaji was arrested by British police
 
Click here to join nidokidos
A rare one of Netaji Subhash Chandra Bose and his wife Eimilie Shenkl
 
Click here to join nidokidos
Gandhi ji with his wife Kasturba Gandhi
 
Click here to join nidokidos
the crown of India
 
Click here to join nidokidos
Maharani of Jaipur Gayatri Devi - 1940's
 
Click here to join nidokidos
The last train , Dhaka to Calcutta!!! Taken in 1947
 
Click here to join nidokidos
British India and Afghanistan border - 1934
 
Click here to join nidokidos
Gandhi-ji with Netaji 1932
 
Click here to join nidokidos
Jawaharlal Nehru, Bhulabhai Desai, and Rajendra Prasad (Center) at the AICC Session, April 1939
 
Click here to join nidokidos
Chatim talay gurudeber janmodin 1937
 
Click here to join nidokidos
Rabindranath Thakur
Click here to join nidokidos
Sharat Chandra with Surendranath
 
Click here to join nidokidos
Bagha Jatin
 
Click here to join nidokidos
deho rakhchen thakur ramkrishna paramahansa deb
 
Click here to join nidokidos
rare picture of the family of maa sarada devi
 
Click here to join nidokidos
1968 shayam bazar more



Click here to join nidokidos
 
Click here to join nidokidos
Family of Indira Gandhi
 
Click here to join nidokidos
July 1983 Indira Gandhi felicitates Kapil Dev, captain of Indian cricket team
 
Click here to join nidokidos
Satyajit Roy only 22 years old , picture taken at 1943
 
Click here to join nidokidos
Asha, Mukesh , Lata , Kishore & Manna
 
Click here to join nidokidos

rare picture of Kishore kumar & Bhupen Hazarika
 
Click here to join nidokidos
awesome picture of RK, dilip sahab and Dev anand
 
Click here to join nidokidos
Amit ji with his mom Teji bachan....
 
Click here to join nidokidos
Jaya with her son & daughter
 
Click here to join nidokidos
Final Journey to Heaven.....Bhupen Hazarika
 
Click here to join nidokidos
 
Click here to join nidokidos
C. V. Raman - The Great Indian Physicist
Sir Chandrasekhara Venkata Raman, FRS (7 November 1888 “ 21 November 1970) was an Indian physicist. He was the recipient of the Nobel Prize for Physics in 1930 for the discovery that when light traverses a transparent material, some of the light that is deflected changes in wavelength. This phenomenon is now called Raman scattering and is the result of the Raman effect
 
 
Click here to join nidokidos
The original picture of Jhansi Rani Laxmi Bai. This picture has been taken by German photographer Hoffman 160 years ago
 
Click here to join nidokidos
 
This was how the Taj Mahal was protected from bomber jets in 1942 during world war.
It was covered with huge scaffold, to make it look like a stockpile of bamboo and misguide bombers.

The covering is still incomplete in this photo. The whole of Taj Mahal was covered but this picture shows only the main dome covered. The govt. didnt allow any photographers later to shoot the final scaffold cover.

During the India-Pakistan war in 1971, it was protected by covering it with a green cloth and making it almost invisible i.e.
camouflaged within the greenery around it.
Even in 2001, after the Sep 11 attack, Archaeological Survey of India took up the precautionary measure to

cover it with cloth and it took them more than 20 days to do that!!

Indian Club Swinging Kids - Old Time Strongman
An incredible piece of vintage footage from showing school-age students

old childern