વોશિંગ્ટન, તા. ૧
આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા માટે ભારતની ભાગીદારી જરૂરી
દુનિયાના દેશો અને ખાસ કરીને એશિયાઈ દેશો પ્રત્યે બેવડી નીતિ ધરાવતા અમેરિકાનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. થોડા સમય પહેલાં અમેરિકાના સંરક્ષણપ્રધાન બનવા માટે નક્કી મનાતા હેગલ દ્વારા પાકિસ્તાનને પરેશાન કરવા માટે ભારત પર આરોપ મુકાયા હતા ત્યાં બીજા એક સાંસદ દ્વારા હવે ભારતનાં વખાણ કરવામાં આવ્યાં છે.
એક તરફ હેગલે ભારતની પ્રતિષ્ઠાને ખરડવાનો સભાન પ્રયાસ કર્યો છે ત્યાં અમેરિકી સાસંદ ટેડ પો ભારતને મનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.અમેરિકામાં ભારતીય રાજદૂત નિરુપમા રાવ સાથેની એક મુલાકાત દરમિયાન વરિષ્ઠ અમેરિકી સાસંદ ટેડ પોએ સપ્ટેમ્બર ૨૦૧૨માં તેમણે કરેલા ભારતપ્રવાસ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઊર્જા ક્ષેત્રે આગામી સમયમાં ભારતની અને અમેરિકાની ભાગીદારી સારી સાબિત થશે. એશિયાઈ દેશોમાં આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતા લાવવા માટે ભારત મહત્ત્વનું અંગ છે.
ભારત સિવાય એશિયાઈ દેશોમાં સ્થિરતા અને શાંતિ લાવવાં અશક્ય છે, તે સિવાય તેમણે રાવ સાથે આતંકવાદ અને તેમાં જરૂરી સહાય તથા છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા અને ભારતના સંબંધોને લગતા ઘટનાક્રમ અંગે પણ વાતચીત કરી હતી. ટેડ પોએ જણાવ્યું કે વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને વિકાસ બાબતે અમેરિકા ભારતને પોતાનું મહત્ત્વનું ભાગીદાર માને છે.
ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે રાવે ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકી રાજ્યોના ગવર્નરો ભારતીય અમેરિકાની ભાગીદારીને મજબૂત બનાવવા અને વિસ્તારવા માટે નવી તકો તપાસતાં રહે છે અને તેના માટે વારંવાર ભારતના પ્રવાસ પણ કરતા રહે છે.
ટેડ પોની પાસે કોંગ્રેસની અનેક મહત્ત્વની સમિતિઓ કામ રે છે. તેઓ વિદેશી બાબતોની સમિતિમાં સ્થાન ધરાવે છે જ્યાં આતંકવાદ, વેપાર વગેરે બાબતો પર અમેરિકાની નીતિઓ પર ચર્ચાવિચારણા થાય છે.
અમેરિકાના મતે ભારત અફઘાનિસ્તાન, રશિયા સહિત અનેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પરિણામે અફઘાનિસ્તાનમાં નાટો દળોની વિદાય બાદ શાંતિ જાળવી રાખવા ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતે મવાળવાદી તાલિબાનો અને અફઘાન સરકાર વચ્ચે વાટાઘાટો માટે પ્રયાસ કર્યા હતા. ભારતીય મિશન અફઘાનિસ્તાનને ત્રાસવાદી શાસનમાંથી બહાર લાવવા સતત કાર્યરત છે.
|
Sunday, March 10, 2013
એશિયામાં સ્થિરતા માટે ભારત મહત્ત્વનું : US
બેન્કલોન નહિ ભરનાર લોકોના ફોટો હવે અખબારોમાં છપાશે
નવી દિલ્હી, તા. ૧૦
SBIએ ડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરી
બેન્કો પાસેથી જંગી રકમની લોન લઈને તે પરત નહિ કરવાના કિસ્સા હમણા વધી રહ્યા છે ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આવા લોનડિફોલ્ટર્સને ખુલ્લા પાડવાની પહેલ કરવામાં આવી છે,જે લોકોએ બેન્કની લોન ભરવામાં ઠાગાઠૈયા કર્યા હશે તેમનાં નામ,સરનામાં અને ફોટો હવે અખબારોમાં પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેન્કો લોન લેનારાઓને નોટિસ બજાવે તે પછી ૧૫ દિવસમાં જો લોન પરત કરવાનાં પગલાં ન લેવાય તો તેવા કિસ્સામાં ગેરંટરનો ફોટો તેમજ નામ અને સરનામું અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જે લોકો જાણી જોઈને બેન્કલોન ચૂકવતા નથી તેવાં લોકોના ફોટો અને અન્ય વિગતો તેઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પ્રસિદ્ધ કરવાનો કેટલીક બેન્કોએ નિર્ણય લીધો છે. સ્ટેટ બેન્કે નવી દિલ્હીમાં આવા પાંચ ડિફોલ્ટર્સના ફોટા અને વિગતો જાહેર કરી છે. લોન લેનારાઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં વધુ વંચાતાં અને વેચાતાં અખબારોમાં આવી વિગતો જાહેર કરાશે.
જેઓ પાસે પૂરતા પૈસા છે પણ જાણી જોઈને લોન પરત કરતા નથી કે હપ્તા ચૂકવતા નથી તેવાં લોકોને આરબીઆઈના નિયમો મુજબ લોન ચૂકવવામાં કસૂરવાર જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેન્ક દ્વારા આવા ડિફોલ્ટર્સ નક્કી કરવા અને તેમની વિગતો જાહેર કરવા માર્ગરેખાઓ જાહેર કરવામાં આવી હતી, જે લોકો રૂ. ૨૫ લાખથી વધુ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય તેવાં લોકોનાં નામ, સરનામાં અને ફોટો જાહેર કરવા બેન્કોને કહેવાયું હતું.
Sunday, March 3, 2013
Rebuilding The Titanic
The Titanic time warp: We knew it was being rebuilt, but as these amazing new designs show, it really WILL be 1912 all over again
- Professor Clive Palmer unveiled plans for a Titanic II
- He is determined that the project will happen despite the difficulty
- The ship is thought to cost up to £400million to build
- It will include an antique gymnasium, smoking room, a radio room and three classes of berths
Yesterday at The Ritz hotel in London, the Professor Clive Palmer show rolled into town. And what a show.
He is still relatively unknown in this country, but surely not for long. For Prof Palmer is the Australian businessman who is going to bring back the Titanic... or at least a modern-day replica of it.
Unveiling his plans for Titanic II, the ebullient mining magnate insisted the new ship will set sail in 2016, and dismissed his doubters with a single word.
ઓલ વિમેન બેંક નવેમ્બરમાં કાર્યરત થશે
નવી દિલ્હી, તા. ૩
- શરૂઆતમાં દેશનાં મહત્વનાં ક્ષેત્રોમાં કુલ છ બ્રાન્ચ શરૂ કરાશે
- માર્ચના અંત સુધીમાં બેંકની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે
યુપીએ સરકાર દ્વારા બજેટસત્રમાં જાહેર કરાયેલી ઓલ વિમેન બેંક હકીકતમાં પરિણમશે તેવી શક્યતા પ્રબળ બની છે. નાણામંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું કે સરકાર દ્વારા નવેમ્બર મહિના સુધીમાં જ ઓલ વિમેન બેંક કાર્યરત કરી દેવામાં આવશે. શરૂઆતના તબક્કે દેશના મુખ્ય ક્ષેત્રોમાં એટલે કે ૬ ક્ષેત્રોમાં બ્રાન્ચ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા કરાયેલી તૈયારી પ્રમાણે શરૂઆતના તબક્કે દેશના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, મધ્ય, ઉત્તર અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં એક એક બ્રાન્ચ શરૂ કરી દેવાશે.
મહિલા બેંક ચાલુ કરવાનો પ્રસ્તાવ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા કરાયો હતો કે કેમ તે અંગે ચિદમ્બરમે જવાબ આપવાનું ટાળ્યું હતું, તેમ છતાં તેમણે જણાવ્યું કે જયપુર અધિવેશન દરમિયાન અમે મહિલાઓની અલાયદી બેંક અંગે વિચાર્યું હતું. આ અંગે સંપૂર્ણપણે મારા વિચારો અને ઉદ્દેશોને રજૂ કરાયા હતા, તેને સમર્થન મળતાં જ મારા દ્વારા આ વિચારને અમલમાં મૂકીને મહિલાઓ માટે નેશનલ બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી.
આ મહિનાના અંત સુધીમાં આ ક્ષેત્રના તમામ માંધાતાઓની મદદથી મહિલા બેંક અંગેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. હું આ બ્લૂપ્રિન્ટને શક્ય એટલી ઝડપથી તૈયાર કરાવીને મને મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યો છું. મને આશા છે કે માર્ચ મહિના સુધીમાં બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ જશે અને અમે તેના પર આગળ કામ કરવા લાગીશું. આ બેંક માટે અને પ્રારંભિક ૧,૦૦૦ કરોડનાં ફંડની પણ જોગાવાઈ કરી છે.
Friday, March 1, 2013
Chidambaram presents Budget 2013 in Parliament: highlights
New Delhi: Finance Minister P. Chidambaram today prefaced
his much anticipated budget 2013 proposals by spelling out what he called his
government's mantra: "higher growth leading to inclusive, sustainable
development".
Budget 2013-14 caps an intensive seven-month campaign by the energetic Mr Chidambaram, who was appointed last August, to turn around the fortunes of Asia's third-largest economy after years of policy drift and global economic turmoil.
Here are the highlights of his speech:
- Surcharge
of 10% on persons whose taxable income exceeds Rs. 1 crore
- The current slabs were introduced last year. Hence, there is no
case of revision, says Chidambaram
- Tax
Administraion Reforms Commission to be set up to review tax laws
- TDS of 1 per cent on land deals over Rs. 50
lakh
- I
belive there is a little bit of the spirit of Mr Azim Premji in every
affluent tax payer, says Chidambaram
- Faced
with huge fiscal deficit, India had no choice but to rationalise expenditure
- India
faces challenge of getting back to its potential growth rate of 8 pct
- India
must unhesitatingly embrace growth as highest goal
- Excise duty on certain SUVs hiked to 30 per cent
- Specific excise duty on cigarettes increased by 18 per cent
- On mobile phones priced at more than Rs.
2000, excise duty hiked to 6 per cent
- Only
China and Indonesia growing faster than India
- Plan
expenditure pegged at Rs.
555,322 crore
- Non-plan
expenditure pegged at Rs.
11,09,975 crore for 2013-14
- Revised
estimate for total expenditure is Rs. 14.3 trillion in 2012/13, which is 96 pct of
budget estimate
- India's
greater worry is the current account deficit - will need more than $75
billion this year and next year to fund deficit
- Food
inflation is worrying, will take all steps to augment supply side
- Government
has decided to constitute a regulator for the road sector
- 3000
km of road projects to be awarded in the first six months
- Refinancing
capacity of SIDBI increased to Rs. 10,000 cr from Rs. 5,000 cr for MSMEs
- Household
sector must be incentivised to save in financial instruments rather than
gold
- Person
taking a loan for his first home during the period 2013-14 will be
entitled to an additional deduction of Rs. 1 lakh
- Excise rate, service tax rate unchanged
- Allocation
to defence spending up 4.5 per cent at Rs. 2.03 trillion
- Cabinet
committee on investment set up to monitor stalled projects and guide
decision making
- Govt
committed to food security bill. Rs. 10,000 crore set apart for expenditure likely
under the Act
- Clean
drinking water and sanitation to get Rs. 15,260 crore
- Rs. 1,400 crore to set up water
purification plants to fight fluoride affected areas
- Oil
and gas policy will be reviewed and changed from a profit-sharing
structure to a revenue sharing structure
- Natural
gas pricing policy will be reviewed
- NELP
projects that were stalled will be cleared
- A
PPP policy framework is being devised with Coal India as a partner to
provide coal to power producers. The Coal Ministry is working on it.
- Non
tax benefits to SME units to remain for 3 years after they outgrow from
the category
- SIDBI's
refinancing capacity increased to Rs. 10,000 crore
- PSU
banks to get Rs.
14,000 capital infusion in FY14
- Proposal
to set up India's first women's bank as a PSU bank; initial capital to be Rs. 1,000 crore
- Company
investing Rs. 100
crore or more between now and 2015 will be entitled to deduct an
investment allowance of 15 per cent in addition to depreciation
- 2
new ports to be set up in West Bengal and Andhra Pradesh
- Insurance
companies can open branches in Tier II cities without prior approval of
IRDA
- KYC
of banks will be sufficient to acquire insurance policies, banks to act as
brokers
- The
Insurance Law Amendment Bill and the PFRDA Bill are before the House, hope
it gets passed in this session, says Chidambaram
- FY13 fiscal deficit estimated at 5.2 per cent; FY14 fiscal deficit
estimated at 4.8 per cent
- A
proposal to amend the SEBI Act to strengthen the regulator is under
consideration, says the Finance Minister
- 10
per cent stake or less will be treated as FII, and stake of more than 10
to be treated as FDI
- Nirbhaya fund set up with an allocation of Rs.
1,000 crore set up to ensure safety and security of women
- FIIs
can participate in Exchange Traded Currency Derivatives
- Chidambaram:
Rs.
6,275 cr allocated to Ministry of Science and Technology; Rs. 5,880 cr to Department of
Atomic Energy
- All
cities with population of more than 1 lakh to be covered with FM radio
services
- 11
lakh beneficiaries have received benefit under Direct Benefit Transfer
scheme: FM
- Rs. 5,87,082 crore to be
transferred to states under share of taxes and non-plan grants in 2013-14,
says FM
- Rs. 532 crore to make post
offices part of core banking
- National
Institute for Sports to train coaches to be set up at Patiala at a cost of
Rs. 250
crore
- Grant
of Rs. 100
crore each to AMU (Aligarh), BHU (Varanasi) and TISS (Guwahati) and
INTACH.
- By
2025 we can become a $5 trillion economy. What we can become...the choice
is ours, says Chidambaram
- Import
duty on rice bran oilcake withdrawn
- No
change in basic customs duty rate of ten per cent and service tax rate of
12 per cent
- Direct
Taxes Code (DTC) bill to be introduced in current Parliament session: FM
- No
change in peak rate of customs duty for non-agriculture products
- Modified
GAAR norms to be introduced from April 1, 2016
- Commodities
transaction tax levied on non-agriculture
- Commodities
futures contracts at 0.01 per cent: FM
ગૂગલના યૂઝર્સ અન્ય વેબસાઇટ્સ સાઇન-ઇન કરી શકશે
સાનફ્રાન્સિસ્કો, તા. ૨૭
બ્રિટન અને અમેરિકાની વેબસાઇટ્સ પર એક્સેસની સવલત શરૂ કરાઈ
સોશિયલ મીડિયા વેબસાઇટ્સ હવે વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને આધુનિક મીડિયામાં તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ કંપની ગૂગલ દ્વારા ફેસબુકને ટક્કર આપવા માટે નવી પહેલ કરવામાં આવી છે. ગૂગલ પ્લસના યૂઝર્સ હવે તમામ અન્ય વેબસાઇટ્સ તેમજ સ્માર્ટફોન એપ્લિકેશન્સ પર સાઇન-ઇન કરી શકશે. ગૂગલ દ્વારા અન્ય વેબસાઇટ્સને આ સુવિધા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
બ્રિટન અને અમેરિકાનાં લોકપ્રિય અખબારો ધ ગાર્ડિયન અને યુએસએ-ટુ ડે ની ફેન્સી ફિટનેસને લગતી વેબસાઇટ ફિટબિટ દ્વારા ગૂગલ પ્લસનાં ખાતેદારોને અન્ય વેબસાઇટ સાઇન-ઇન કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલે જણાવ્યું હતું કે આ નવી સુવિધાથી તેના યૂઝર્સ કઈ વેબસાઇટ્સનો વધારે ઉપયોગ કરે છે અને તેમની જરૂરિયાત શું છે તેના આંકડાઓ એકત્ર કરી શકાશે. યૂઝર્સની જરૂરિયાતોને આ રીતે સંતોષી શકાશે.
ફેસબુક દ્વારા ૨૦૦૮માં આ પ્રકારે તેના યૂઝર્સની વિવિધ જરૂરિયાતોને લગતી માહિતી એકઠી કરવામાં આવી હતી, જે મુજબ યૂઝર્સ તેમનાં ફેસબુક ખાતાનો ઉપયોગ કરીને અન્ય વેબસાઇટ્સ પર ખાતાં ખોલી શકતા હતા અને આ સાઇટ્સ પરથી યૂઝર્સ કેવી કેવી માહિતી મેળવવા કોશિશ કરે છે તેની ફેસબુકને જાણ થતી હતી.
આ પછી ગૂગલ દ્વારા ૨૦૧૧માં તેની નવી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ ગૂગલ પ્લસની શરૂઆત કરવામાં આવી હતી. ફેસબુકના યૂઝર્સ હાલ ૧ અબજ લોકો છે જ્યારે ગૂગલ પ્લસનાં યૂઝર્સ ૧૦ કરોડ છે.
ગૂગલના યૂઝર્સ અન્ય વેબસાઇટ્સ સાઇન-ઇન કરી શકશે
સાનફ્રાન્સિસ્કો, તા. ૨૭
બ્રિટન અને અમેરિકાની વેબસાઇટ્સ પર એક્સેસની સવલત શરૂ કરાઈ
સોશિયલ મીડિયા વેબસાઇટ્સ હવે વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે અને આધુનિક મીડિયામાં તેનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ કંપની ગૂગલ દ્વારા ફેસબુકને ટક્કર આપવા માટે નવી પહેલ કરવામાં આવી છે. ગૂગલ પ્લસના યૂઝર્સ હવે તમામ અન્ય વેબસાઇટ્સ તેમજ સ્માર્ટફોન એપ્લિકેશન્સ પર સાઇન-ઇન કરી શકશે. ગૂગલ દ્વારા અન્ય વેબસાઇટ્સને આ સુવિધા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
બ્રિટન અને અમેરિકાનાં લોકપ્રિય અખબારો ધ ગાર્ડિયન અને યુએસએ-ટુ ડે ની ફેન્સી ફિટનેસને લગતી વેબસાઇટ ફિટબિટ દ્વારા ગૂગલ પ્લસનાં ખાતેદારોને અન્ય વેબસાઇટ સાઇન-ઇન કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલે જણાવ્યું હતું કે આ નવી સુવિધાથી તેના યૂઝર્સ કઈ વેબસાઇટ્સનો વધારે ઉપયોગ કરે છે અને તેમની જરૂરિયાત શું છે તેના આંકડાઓ એકત્ર કરી શકાશે. યૂઝર્સની જરૂરિયાતોને આ રીતે સંતોષી શકાશે.
ફેસબુક દ્વારા ૨૦૦૮માં આ પ્રકારે તેના યૂઝર્સની વિવિધ જરૂરિયાતોને લગતી માહિતી એકઠી કરવામાં આવી હતી, જે મુજબ યૂઝર્સ તેમનાં ફેસબુક ખાતાનો ઉપયોગ કરીને અન્ય વેબસાઇટ્સ પર ખાતાં ખોલી શકતા હતા અને આ સાઇટ્સ પરથી યૂઝર્સ કેવી કેવી માહિતી મેળવવા કોશિશ કરે છે તેની ફેસબુકને જાણ થતી હતી.
આ પછી ગૂગલ દ્વારા ૨૦૧૧માં તેની નવી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ ગૂગલ પ્લસની શરૂઆત કરવામાં આવી હતી. ફેસબુકના યૂઝર્સ હાલ ૧ અબજ લોકો છે જ્યારે ગૂગલ પ્લસનાં યૂઝર્સ ૧૦ કરોડ છે.
Subscribe to:
Posts (Atom)