Sunday, March 24, 2013

હોળીમાં રાખો ત્વચાનુ ધ્યાન

24 માર્ચ

હોળીના કેટલાક દિવસો પહેલાથી જ લોકો રંગ, ફુગ્ગા તેમજ ગુલાલની ખરીદી કરવાની શરૂ કરી દેતા હોય છે. રંગથી રમતી વખતે બહુ જ મહત્વપૂર્ણ વાતો પર આપણું ધ્યાન જતુ નથી જે કરીને કેટલીક વખત ત્વચાની ગંભીર સમસ્યાઓ પણ થતી જોવા મળે છે. તમારી થોડી મજાક મસ્તી અને બેદરકારી તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે.

હોળી રમવાને કારણે ત્વચા પર થનારી સામાન્ય સમસ્યાઓ છે--

  • ચામડી પર બળતરા

  •    ડ્રાઇનેસ
ચામડીના કલરમાં બદલાવ આવવાના કારણો

- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ચામડી ડ્રાય થવાને કારણે બહુ રાસાયણ દ્રવ્યો ત્વચાને અંદરથી જ નુકસાન પહોંચાડે છે. હોળીમાં

વાપરવામાં આવેલ રંગો દ્રારા રાસાયણ ત્વચામાં બળતરા,

- હોળી રમો પરંતુ સાવચેતી રાખો

- સારા ગુણવત્તા વાળા રંગોનો ઉપયોગ કરો.

- પરમેન્ટ રંગોથી દૂર રહો કારણકે તેમાં ડાઇ હોય છે.

- ગોલ્ડન તેમજ સિલ્વર રંગનો પ્રયોગના કરો

- રંગોથી એલર્જી પણ થઇ શકે છે.

- રંગોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળને પણ નુકસાન થાય છે.