એક દુકાનની બહાર લખ્યું હતું : ‘સોમવારે દુકાન બંધ રહેશે, મંગળવારે દુકાન બંધ રહેશે……’ એમ કરીને સાતેય વારનું લખ્યું હતું.
ત્યાંથી રોજ પસાર થતા માણસને કૂતુહલ થયું. એણે એક દિવસ ઊભા રહીને દુકાનદારને પૂછ્યું :
‘તમે આવા ખોટા બોર્ડ કેમ રાખો છો ? હું રોજ અહીંથી પસાર થઉં છું, તમારી દુકાન તો ક્યારેય બંધ હોતી નથી.’
દુકાનદારે કહ્યું : ‘ભલા માણસ ! મારો એ બોર્ડ વેચવાનો જ ધંધો છે !’
******

કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો.
બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન (અનાજ) મંગાવો…..’
કનુ કડકો કહે : ‘ઘરમાં એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ના હોત ?’
*******

‘અરે ભાઈ ! આ તારી ચામાં માખી પડી છે….’
‘એમાં આટલા બરાડા શાના પાડો છો ? આટલી નાની માખી તમારી કેટલી ચા પી જવાની હતી ?’

કંજૂસ શેઠ : ‘આ વર્ષે તેં મન દઈને કામ કર્યું છે એટલે તને પાંચ હજાર રૂપિયા બોનસનો ચેક આપું છું.’
નોકર : સાચ્ચે જ ?
કંજૂસ શેઠ : ‘આ રીતે જ કામ કરતો રહીશ તો આવતા વર્ષે આ ચેક પર સહી પણ કરી આપીશ.’

છગન : ‘શાંતિલાલ હવે બસ કરો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક ?’
શાંતિલાલ : ‘હું તો ખાઈને કંટાળી ગયો છું પણ કંકોતરીમાં લખ્યું છે કે ભોજનનો સમય રાતના 8 થી 11 સુધી.’

વાણિયો : ‘આ કેળા કેમ આપ્યાં ?’
દુકાનદાર : ‘એક રૂપિયાનાં.’
વાણિયો : ’60 પૈસામાં આપીશ ?’
દુકાનદાર : ’60 પૈસામાં ખાલી છાલ મળશે.’
વાણિયો : ‘આ લે 40 પૈસા. છાલ રાખી લે અને કેળાં આપી દે.’

સંતાસિંહ 35 રને પહોંચ્યા અને હવામાં બેટ ઉછાળવા માંડ્યા.
સચીને એને કહ્યું : ‘યાર અભી 50 યા 100 નહીં હુઆ હૈ, ક્યું બેટ ઉછાલ રહે હો ?’
સંતા : ‘તૂં નહીં સમઝેગા. 35 કા મહત્વ તો કેવલ ગ્રેજ્યુએટ હી સમજ સકતા હૈ ! તું રહેને દે….’