LOVE શબ્દમાં પણ ૪ લેટર્સ છે
---
LYING શબ્દમાં ૫ લેટર્સ છે
TRUTH શબ્દમાં ૫ પણ લેટર્સ છે,
---
ENEMIES શબ્દમાં ૭ લેટર્સ છે
FRIENDS શબ્દમાં પણ ૭ લેટર્સ છે
---
NEGATIVE શબ્દમાં ૮ લેટર્સ છે
POSITIVE શબ્દમાં પણ ૮ લેટર્સ છે
** આ દરેક વિરોધી શબ્દોમાં એક સરખી સંખ્યાના લેટર્સનો ઉપયોગ થાય છે , હવે એ આપણે નક્કી કરવાનું છે કે કયા શબ્દની ઉપર આપણે વધારે ભાર આપીને આપણે એને અનુસરીએ.
"પોઝીટીવ" શબ્દ તરફ વળવું અને હસતા રહેવું કે "નેગેટીવ" શબ્દ પર ભાર આપીને અપસેટ રહેવું.