ટોક્યો 26, સપ્ટેમ્બર
જાપાનમાં નાની કારના બજારમાં પ્રતિસ્પર્ધાને વધુ તેજ કરતા ટોયોટા મોટર્સ 660 સીસીની નાની કાર પિક્સી સ્પેસ લઇને આવી છે. જાપાનના કાર બજારમાં માત્ર ટોયોટા એકલી એવી કાર કંપની છે જેણે અત્યાર સુધી નાની કાર સેગ્મેન્ટમાં પોતાનો પગ પેસારો નહતો કર્યો. નાની કારો પર દેશમાં ઓછા ટેક્સ અને લોકોની વચ્ચે તેની વધતી જતી લોકપ્રિયતાને જોતા ટોયોટા ઘરેલુ બજારમાં પિક્સિક સ્પેસ લઇને આવી છે. પિક્સિક સ્પેસ દાઇહાત્સુની એક નાની કાર મુવ કાંટેનુ આ નવું સંસ્કરણ છે. આની શરૂઆત કિંમત 14700 ડોલર રાખવામાં આવી છે. ગાડી એક લિટર પેટ્રોલમાં લગભગ 25.5 કિલોમીટરનું માઇલેજ આપે છે.