Thursday, September 29, 2011

Strange Facts-Technology


વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.

થર્મોમીટરની શોધ ૧૬૦૭માં ગેલેલિયોએ કરી હતી.

ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.

બેરોમીટરની શોધ ટોરીસેલીએ કરી હતી.

દરિયાની ઊંડાઈ માપવા માટે ફેથોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.

વિશ્વનું પહેલું હ્યુમન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ૧૯૬૭માં કરવામાં આવ્યું હતું.

ડેટ્રોઈટને એક સમયે મોટર સિટી તરીકે ઓળખવામાં આવતું.

અંગ્રેજી ભાષામાં કી-બોર્ડમાં એક જ હરોળમાં આવતો સૌથી લાંબો શબ્દ ટાઈપરાઈટર છે.

એક મિનિટમાં વિશ્વમાં તેલના જેટલા પણ કૂવાઓ આવેલા છે, તેમાંથી ૩૬૦૦ ટન ખનીજતેલ અને ખાણમાંથી ૪,૦૦૦ ટન કોલસો કાઢવામાં આવે છે.

ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.

બુધ ગ્રહ પર પહોંચનારું પ્રથમ અવકાશયાન મરીનર ૧૦ હતું.

ભારતમાં રેડિયો પ્રસારણની શરૂઆત ૧૯૩૦માં થઈ હતી.

ભારતમાં સર્વ પ્રથમ રેલલાઇન ૧૬ એપ્રિલ, ૧૮૫૩ના રોજ થાણેથી મુંબઈ વચ્ચે શરૂ થઈ હતી.

સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.

દૂરબીનની શોધ ઈ.સ. ૧૬૦૮માં થઈ હતી.

ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા ખાતે ૧૮૮૧માં કાર્યરત થયું હતું.

ભારતમાં પ્રથમ ટેલિવિઝન મથક ૧૯૫૯માં દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યું હતું.

* ૧૬૨૩માં વિલ્હેમ શિકાર્ડે સરવાળો અને બાદબાકી કરી શકે તેવા કેલ્ક્યુલેટરની શોધ કરી હતી.

૧૯૫૦થી ટીવી વસાવવાનો ક્રેઝ જાગ્યો હતો. એક સમયે સ્ટેટસ મનાતું ટીવી આજે જરૃરિયાત બની ગયું છ

રિગ્લી'સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી

૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.

મોજાંની શોધ નહોતી થઈ એ સમયમાં લોકો પોતાના પગ ઢાંકવા માટે પ્રાણીઓની ત્વચાનો ઉપયોગ કરતા હતા.

વાઈબ્રેટરની શોધ ૧૯મી સદીમાં કરવામાં આવી હતી.

સબમરીનની ડિઝાઈન પહેલી વાર ૧૫૭૮માં રજૂ કરવામાં આવી હતી.

માઇક્રોવેવ સાધન શોધાયાના એક વર્ષ બાદ માઈક્રોવેવનો ઉપયોગ રસોઈ બનાવવા માટે પણ થઈ શકે તેવી શોધ થઈ.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રડાર સિસ્ટમને મદદરૃપ થવા વિજ્ઞાનીઓએ જે યંત્ર શોધ્યું હતું તે - માઈક્રોવેવ.

ગ્રેહામ બેલેએ ફોનની શોધ કરી હતી પરંતુ ક્યારેય માતા કે પત્નીને ફોન કર્યો ન હતો. કારણકે બંને બહેરા હતાં.

૧૮૬૮માં બ્રિટિશ રેલરોડ સિગ્નલ એન્જિનિયર જે.પી. નાઈટે ટ્રાફિક સિગ્નલની શોધ કરી હતી.

સૌપ્રથમ પવનચક્કી ઈ.સ. પૂર્વે ૬૫૦માં બનાવવામાં આવી હતી.

સૌથી વધુ વપરાશમાં લેવાતા ગૂગલ સર્ચ એન્જિન પહેલાં બેક્રબના નામે ઓળખાતું હતું.

અમેરિકાના બોસ્ટન શહેરમાં સૌથી જૂના કમ્પ્યુટરથી લઈને વર્તમાન સમયના લેટેસ્ટ કમ્પ્યુટરનું સંગ્રહાલય આવેલું છે.

પેપર ક્લિપની શોધ ૧૯૦૧માં જ્હોન વેલરે કરી હતી.

લિઓનાર્ડો વિન્ચીએ ૧૫૭૮માં સબમરીનની ડિઝાઈન તૈયાર કરી હતી.

ઈન્ટરનેટનો સૌથી વધુ વપરાશ સ્વીડનમાં થાય છે. ટકાવારીની દૃષ્ટિએ ૭૫ વપરાશકારો સાથે તે પ્રથમ નંબરે છે.