Monday, September 12, 2011

KIDNEY IN GUJARATI Welcomes You


વિભાગ - ૧
કિડની વિશે પ્રાથમિક માહિતી

વિભાગ - ૨
કિડની ના મુખ્ય રોગો
અને સારવાર

 
 




        

ડો. સંજય પંડ્યાનું લોકપ્રિય પુસ્તક "તમારી કિડની બચાવો"

વેબસાઈટ દ્વારા તમને આપશે...

  • કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
  • કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
  • કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
  • કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
  • ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
  • કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી

ડો. સંજય પંડ્યા દ્વારા
કિડની વિશે ગુજરાતીમાં સંપૂર્ણ જાણકારી
૧૭,૦૦૦ પ્રતોનું વેચાણ
 

सुरक्षा किडनी की

किडनी के विषय पर संपूर्ण जानकारी
 

सुरक्षा किडणी ची

"Marathi Kidney Guide"