Tuesday, September 20, 2011

Strange Facts-Sports


એશિયન ગેમ્સમાં હોકીની રમતનો સમાવેશ ૧૯૫૮માં કરવામાં આવ્યો હતો.

ડુરાન્ડ કપ ટૂર્નમેન્ટ ફૂટબોલની રમત સાથે સંકળાયેલી છે.

બાસ્કેટબોલની રમતમાં ઓલિમ્પિક અને વર્લ્ડ ટૂર્નમેન્ટમાં બાસ્કેટબોલ કોર્ટની લંબાઈ ૨૮ મીટર અને પહોળાઈ ૧૫ મીટર રાખવામાં આવે છે.

લોન ટેનિસની શરૃઆત ૧૩મી સદીમાં ફ્રાન્સમાં થઈ હતી.

વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ દરમિયાન ૪૨,૦૦૦ ટેનિસ બોલનો વપરાશ થાય છે.

છેલ્લી ત્રણ સદીમાં નવા ત્રણ ગ્રહો શોધાય છે. ૧૭૮૧માં યુરેનસ, ૧૮૪૬માં નેપ્ચ્યુન અને ૧૯૩૦માં પ્લુટોની શોધ થઈ હતી.

ફિશિંગ એક એવી રમત છે જેમાં સૌથી વધારે ભાગ લેનારા હોય છે.

બોક્સિંગ રમત વર્ષ 1901 સત્તાવાર બની હતી.

લગભગ 100 મિલિયન લોકો પાસે શિકાર કરવાનું લાયસન્સ છે.

Jean Genevieve નામની પેરાશૂટિસ્ટે 1799માં હોટ એર બલૂનમાંથી ઉડનાર પ્રથમ મહિલા હતી.

1898માં સૌ પ્રથમ પ્રોગ્રામ રેડિયો પર બ્રોડકાસ્ટ થનારો યાક રેસ હતો.

ટીવી પર સૌથી વધુ સમર ઓલિમ્પિક્સ, વર્લ્ડ કપ ફૂટબોલ અને ફોર્મ્યુલા વન રેસ જોવાય છે.

ગોલ્ફના બોલ ઉપર સામાન્ય રીતે 336 ખાડા હોય છે.